આ પુસ્તક માનવ શરીરને સ્વસ્થ અને આકર્ષક બનાવી રાખવા માટે અત્યંત અસરકારક છે. તમે ભલે જ પોતાની કાયાને સુડોળ બનાવવા માટે પહેલાં પ્રયત્ન કર્યા હોય પણ નમિતા જૈનની આ પુસ્તક કમાલની છે. લેખક ફિટનેસ એક્સપર્ટ છે, જેમની રચના 'ફિગર ઇટ આઉટ'ના નામથી પ્રસિદ્ધિ મેળવી ચુકી છે. આ પુસ્તકમાં આપવામાં આવેલી ટિપ્સને વાંચીને તમારી કાયા નમણી અને આકર્ષક બની શકે છે. એવું કોઈ નથી જે સુંદર દેખાવા નથી ઇચ્છતું... અને કોઈ એવું પણ નથી જે હેલ્દી લાઇફસ્ટાઇલ જીવવાનો મંત્ર નથી જાણવા ઇચ્છતું? ફિટનેસ વિશેષજ્ઞ નમિતા જૈન દ્વારા લિખિત આ બહુઉપયોગી પુસ્તક તમને બતાવે છે કે તમે કેવી રીતે પોતાનું શરીર સુંદર અને સુડોળ બનાવી શકો છો. સાથે જ; ● ચરબીથી સામનો કરો ● પોતાનું ફિટનેસ સ્તર નક્કી કરો ● પોતાના શરીરને રી-મૉડલ કરો ● પોતાની સહનશક્તિ વધારો ● ખાનપાનમાં તકેદારી રાખો ● તરૃણાવસ્થા દરમિયાન શારીરિક બદલાવને સંભાળો ● પોતાના શરીરમાં 6 પેક્સ બનાવો ● ફિટ રહો, ભલે જ એક્સરસાઇઝ નાપસંદ હોય પોતાની ફિગરને સુંદર બનાવો. એ કિશોરો માટે આ ક્રાંતિકારી પુસ્તક છે, જે સ્વાસ્થ્ય અને ફિટનેસનું મહત્વ સમજે છે. તો પછી મોડું કઈ વાતનું? તમે તરત જ આ પુસ્તકની નકલ ઉઠાવો અને પોતાના શરીરને સુંદર, આકર્ષક અને સુડોળ બનાવો અને...રૉક ધ વર્લ્ડ!